ભેટાળી ગામે શિક્ષકોએ રૂ.1.50 લાખના ખર્ચે ચંદ્રયાન -3 ની પ્રતિકૃતિ સ્થાપિત કરી, આચાર્ય એ આપી સમગ્ર વિગતો
Veraval City, Gir Somnath | Sep 4, 2025
ભેટાળી ગામના શિક્ષકે શાળામાં ચંદ્રયાન-૩ની પ્રતિકૃતિ સ્થાપિત કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા.રૂ. ૧.૫૦ લાખના પોતાના યોગદાન...