આણંદ શહેર: તુલસી ગરનાળા નજીક ગેરેજમાં વૃદધે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આણંદ શહેરમાં તુલસી ગરનાળા નજીક આવેલ ગેરેજમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.