જામનગર શહેર: દિગ્વિજય પ્લોટ રહેણાંક વિસ્તારમાં વીજપોલ નમી જતા અકસ્માતની ભીતિને પગલે સ્થાનિકો દ્વારા સમારકામની માંગ કરાય #jansamasya
જામનગરના દિગ્વિજય પ્લોટ રહેણાંક વિસ્તારમાં વીજપોલ નમી ગયો, જેના પગલે અકસ્માતની ભીતિ હોય સ્થાનિકો દ્વારા તાત્કાલિક ના ધોરણે વીજપોલના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.