નાંદોદ: નાંદોદ ના સિસોદ્રા ગામ ખાતે આપ પાર્ટી ની જનસભા યોજાઈ.
Nandod, Narmada | Sep 15, 2025 નાદોદ તાલુકાના સિસોદ્રા ગામ ખાતે આમ આદમી પાર્ટીની મોટી જનસભા યોજાઈ જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા આ જનસભામાં નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઇ વસાવા તેમજ ત્યાંના કાર્યકર્તાઓ આ ગામના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ત્યાં શપથ લેવામાં આવી કે આગામી કોઈપણ ચૂંટણીમાં અમે ભાજપ કે કોઈપણ પક્ષને વોટ આ કરીશું નહીં