અમરેલીના ભારતનગર વિસ્તારમાં મહિલાને ઝેરી જીવજંતુ કરડી જતા ખસેડાયા સારવારમાં
Amreli City, Amreli | Dec 18, 2025
અમરેલી શહેરના ભારતનગર વિસ્તારમાં એક મહિલાને ઝેરી જીવજંતુ કરડતા તાત્કાલિક સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલાની સારવાર ચાલુ છે.