માતર: ખોડીયારપુરા પાસે કેનાલમાં મસમોટું ગાબડું પડ્યુ, હજારો વિઘા જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા #Jansmasya
Matar, Kheda | Jul 21, 2025
ખેડા જિલ્લાના માતર ના ખોડીયારપુરા પાસે થી પસાર થતી મહી માઇનોર કેનાલમાં મસ મોટું ગાબળું પડ્યું હતુ. આસપાસના હજારો વીઘા...