ખંભાળિયા: બેહ અને ધરમપુરના સરપંચોને આવ્યું દિલ્હીનું આમંત્રણ; રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમમાં લેશે ભાગ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 4, 2025
ખંભાળીયા તાલુકાના બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી અને ધરમપુર ગામના સરપંચ રાકેશભાઈ નકુમને દિલ્હીથી આવ્યું આમંત્રણ....