રાજકોટ પશ્ચિમ: જીએસટીના સ્લેબમાં ઘટાડાના નિર્ણયને આવકારતા એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું
Rajkot West, Rajkot | Sep 4, 2025
GSTના સ્લેબમાં ઘટાડો થતાં રાજકોટના ઉદ્યોગકારોમાં આનંદની લાગણી જોવા મળી છે. વડાપ્રધાનશ્રીના આ નિર્ણયને આવકારતા આજે બપોરે...