સુરતના અડાજણ માં રહેતા માતા પિતાનો પુત્ર દસ વર્ષ અગાઉ કામ પર જવાના બહાને ઘરેથી નિકળ્યો હતો.જે બાદ ઘરે પરત ન ફરતા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.છતાં કોઈ ભાળ મળી નહોતી.મિશિંગ અંગે અડાજણ પોલીસના ટેકનિકલ સર્વેલન્સ ની ટીમે અભિષેક મહેતા જે શોધી કાઢી માતા પિતા જોડે પુનઃ મિલન કરાવ્યું હતું.જ્યાં પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.જુવો વિડિઓ.