dsonarmada27@gmail.com અને dso-sycd-nrmd@gujarat.gov.in ઉપર મોકલી સ્પર્ધા કાર્યક્રમ અંગે જાણ કરવાની રહેશે. અંડર-14 17 અને 19 રિધમિક જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ભાગ લેનાર 4-4બહેનો, તેમજ અંડર-19 એક્રોબેટિક્સ જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ભાગ લેનાર 7 ભાઈઓ અને 6 બહેનોને 17 નવેમ્બર, 2025ના રોજ સાંજે 5 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ સ્પર્ધાઓ 18નવેમ્બર, 2025ના રોજ સવારે 8વાગ્યે યોજાશે.