વડોદરા: ફોર વ્હીલરમાં ભરેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમ GIPCL સર્કલ થી કારેલીબાગ વુડા સર્કલ માર્ગ પર થી ઝડપાયો
Vadodara, Vadodara | Aug 31, 2025
નવાયાર્ડ તરફથી એક કાળા કલરની હુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર GJ06BL5536 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જી.આઇ.પી.સી.એલ સકલ થઈ...