નાંદોદ: કરજણ ડેમના ઉપરવાસમાંથી વધુ વરસાદ હોવાના કારણે જરૂર જણાશે તો 35000 ક્યુસેક પાણી છોડવામાં આવશે કરજણ જળાશય કા, ઇજનેર
Nandod, Narmada | Aug 24, 2025
કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદ ચાલુ હોઈ, ડેમમાં પાણીની આવકમાં વધારો થતા રુલ લેવલ જાળવવા માટે કરજણડેમના હેઠવાસમાં જરૂરિયાત...