હાલોલ: હાલોલના રવાલીયા ગામે ઘરની અંદર આવી ચડેલા ઝેરી કોબ્રા સાપનું નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે રેસ્કયુ કર્યું હતુ
Halol, Panch Mahals | Sep 13, 2025
હાલોલના રવાલીયા ગામના મંદિર ફળિયામાં તા.13 સપ્ટેમ્બર શનિવારની આરંભ થતી રાત્રીના 2 વાગ્યાના અરસામા ઝેરી કોબ્રા સાપ ઘરમાં...