પ્રેમિકા ના ત્રાસ થી પ્રેમી એ આત્માહત્યા કરેલ.... જે કેસ માં પ્રેમિકા ને 5 વર્ષ ની સજા સરકારી વકીલે આપી માહિતી. યુવકના આપઘાત કેસમાં નડિયાદ કોર્ટનો ચુકાદો: પ્રેમ પ્રકરણમાં 1.80 લાખ પડાવ્યા બાદ યુવકને મરવા મજબૂર કરનાર મહિલાને 5 વર્ષની સજા.નડિયાદ શહેરમાં વર્ષ 2021માં બનેલી એક ચકચારી ઘટનામાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. નડિયાદ ખાતે રહેતા વિશાલભાઈ શંકરભાઈ ગોહિલ નામના યુવકે પોતાના ઘરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો..