શુકુન સોસાયટીના લોકોએ પાલિકામાં પહોંચી સૂચિત પંપિંગ સ્ટેશનની જગ્યા બદલવા માંગ કરી
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
શુકુન સોસાયટીના લોકોએ પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને સુચિત પંપિંગ સ્ટેશનની જગ્યા બદલવા માટે માંગ કરી છે આજે બુધવારે બપોરે 1:00 કલાકે નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિકોએ રજૂઆત કરી કહ્યું કે સોસાયટી નજીક પંપિંગ સ્ટેશન બનશે તો આરોગ્ય સામે ખતરો ઊભો થશે