આજે તારીખ 24/10/2025 શુક્રવારના રોજ સાંજે 6 કલાકે સાસંદ જસવંતસિંહ ભાભોરના નિવાસસ્થાન દાસા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરે સૌજન્ય મુલાકાત કરી.તે ઉપરાંત દાસા ગામના વડીલ ગણ, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો સાથે પણ મુલાકાત કરી સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી. નવા વર્ષમાં ગામના વિકાસ માટે સતત પ્રયત્નો કરવાની દૃઢ ભાવનાની વ્યકિત પણ કરી.