ડભોઇ: ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાની ઉપસ્થિતિમાં દરભાવતી (ડભોઇ) ખાતે "કૃષિ વિકાસ દિવસ" અને "રવિ કૃષિ મહોત્સવ-2025"ની ઉજવણી.
જનતા પર વિશ્વાસ, સેવા અને સમર્પણના 25 વર્ષના મહાત્મ્યમાં દરભાવતી (ડભોઇ) નગરમાં "કૃષિ વિકાસ દિવસ" અને "રવિ કૃષિ મહોત્સવ-2025" ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટ્ટાની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો।y