હિંમતનગર: એલસીબી પોલીસે બુબડીયાના છાપરા પાસેથી વિદેશી દારૂ ભરેલી કમાન્ડર ગાડી ઝડપી પાડી, ₹1,78,000 થી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો
Himatnagar, Sabar Kantha | Jun 14, 2025
સાબરકાંઠા એલસીબી પોલીસે બુબડીયા ના છાપરા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસની બાકી મળી હતી કે ખેડૂત પોલીસ...