લીંબડી: લીંબડી શહેરમા ખાખચોક વિસ્તારમાં 10 ઓગસ્ટ વહેલી સવારે ઘર પાસે પાર્ક કરેલી કાર મા અચાનક આગ લાગતા કાર સળગી ને ખાખ થઈ ગઈ હતી
Limbdi, Surendranagar | Aug 10, 2025
લીંબડી શહેરમાં વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ખાખ ચોક વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી...