હિંમતનગર: હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ: અનેકવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે#jansamasya
Himatnagar, Sabar Kantha | May 29, 2025
અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે હિંમતનગર શહેરના મોતીપુરા ખાતેથી પસાર થાય છે જ્યાં વારંવાર ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સર્જાતા...