અમરેલી જિલ્લાના ભીંગરાડ ગામમાં થયેલા મર્ડરનો ભેદ ઉકેલાયો:પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો અમરેલી જિલ્લાના ભીંગરાડ ગામની સીમમાં બનેલી હત્યાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી મુકેશ મીરીયા ભુરીયાને ઝડપી પાડ્યો. આરોપીએ કુટુંબિક ઝગડા દરમિયાન પોતાની પત્નીનો ગળું દબાવી ખત્મો કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોનીના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તથા માનવીય સૂત્રોના આધારે ટીમે સફળ કાર્યવાહી કરી.