વલસાડ: સ્પોટ્સ કોમ્પલેક્ષમાં મેદસિ્વતામુક્ત યોગ શિબિરમાં તમામનું બીએમઆઈ ચેક કરાયું
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 4:30 કલાકે પ્રેસનો દ્વારા આપવામાં આવેલી| વિગત મુજબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં ૭૫| જગ્યાએ ચાલતા " સ્વસ્થ ગુજરાત, મેદસિ્વતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત વલસાડ શહેરના સ્પોટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેદસિ્વતામુક્ત યોગ શિબિરનું આયોજન| કરવામાં આવ્યું હતું. જેમાં વાઘલધરાના ગીરીવિહાર ટ્રસ્ટ સંચાલિત શ્રી આર એમ ડી આયુર્વેદ કાલેજ અને હોસિ્પટલ તરફથી દરેક શિબિરાર્થીઓનું બીએમઆઈ ટેસ્ટ કરવામાં આવ્યું અને ડાયટ ચાર્ટ આપવામાં આવ્યો હતો.