ધાનેરા: ધાનેરા તાલુકામાં ખેડૂતોને આ વર્ષે મગફળીના પાકમાં વ્યાપક નુકસાન.
આ વર્ષે સતત વરસાદના કારણે ધાનેરા તાલુકાના સહિત ડીસા અને દાંતીવાડા સહિત ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેથી ખેડૂતો આ વખતે મુશ્કેલીમાં મુકાયા છે, જેથી સરકાર વધુ માં વધુ મગફળી ખરીદે તેવી તો હાલ ખેડૂતો આશાએ છે.