મોરવા હડફ: મોરવા હડફ પોલીસે ખુદરા ગામેથી જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી
Morwa Hadaf, Panch Mahals | Sep 8, 2025
મોરવા હડફ પોલીસને અંગત બાતમી દાર પાસેથી બાતમી મળી હતી કે ખુદરા ગામે નાયક ફળિયામાં બાવળના ઝાડ નીચે કેટલાક ઇસમો જુગાર રમે...