જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે નારૂકોટ ગામ પાસેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થો સહિત રૂ.1,23,008નો મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
જાંબુઘોડા પોલીસે નારૂકોટ ગામે નાકાબંધી કરી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો જેની કિ. 43008 તેમજ ઈકો ગાડી જેની કિ. 80,000 મળી કુલ 1,23,008 ના મુદ્દામાલ સાથે વિરાજ રાઠવાને ઝડપી તેની સામે પ્રોહીબીશન ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેની માહિતી આજે બુધવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી