આદિપુરમાં વીરેશ કમલસિંહ ધનાગર (ઉ.વ. 28)એ ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા.આદિપુરના સી.બી.એક્સ. સાતવાળી મકાન નંબર-368માં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર વીરેશ નામના યુવાને પોતાના ઘરે પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવ પાછડનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.