પેટલાદ: મહેળાવના શક્તિપુરા વિસ્તારમાં એક મહિનાથી પાણીની સમસ્યા,રહીશો પરેશાન, વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર #JANSAMSYA
Petlad, Anand | Aug 30, 2025
પેટલાદ તાલુકાના મહેળાવના શક્તિપુરા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી. મોટર બગડવાને કારણે આ વિસ્તારમાં લોકોને...