પેટલાદ ગ્રામ્ય પોલીસે પંડોળી રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત રોલ કોન પેપર વેચતા એક ઈસમ ને ઝડપી પાડ્યો હતો.પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
પેટલાદ: પંડોળી રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત પેપરના રોલ કોન મળતા પોલીસે કાર્યવાહી કરી - Petlad News