જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષી, સુનિલભાઇ પરમાર, શક્તિસિંહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે નવીનભાઈ જોષીનાઓને બાતમી હકીકત મળેલ કે, નખત્રાણા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૫૧૦૨/૨૦૧૨ પ્રોહ