મોરવાહડફમાં યોજાયેલ તાલુકા સેવા સદનના ખાતમુહૂર્ત કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા એ માહિતી આપી હતી,નિર્માણ પામનાર નવીન તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, પેટા તિજોરી કચેરી, સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરી, તાલુકા નિરીક્ષક આદિજાતિ વિકાસ, વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિની કચેરી સહિતની અન્ય કચેરીઓ આવરી લેવામાં આવશે.