લીલીયા: અમરેલી બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર વાહન મુદ્દે મારામારી : ત્રણ પુરુષ સહિત લીલિયાની બે મહિલાઓ થઈ ઇજાગ્રસ્ત
Lilia, Amreli | Oct 22, 2025 અમરેલીના મોટા બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર વાહન મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી જેમાં ત્રણ પુરુષ સહિત લીલીયાની બે મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.