વઢવાણ: ટાગોર બાગની દુર્દશા મામલે જાગૃત નાગરિક દ્વારા વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા લોકમાંગ
Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર ની આન બાન અને શાન એવા ટાગોર બાગ ની દુર્દશાને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે આ મામલે જાગૃત નાગરિક...