મહેમદાવાદ: ઢાળવિસ્તારમાં બે આખલાઓ બાખડતા અફડા તફડીનો સર્જાયો માહોલ,રજડતા ઢોરોની સમસ્યાનું નિવારણ લાવવા લોકોની ઉઠી માંગ #jansamasya
Mehmedabad, Kheda | Sep 10, 2025
# Jansamasya : મહે. ઢાળવિસ્તારમાં બે આખલાઓ બાખડતા અફડા તફડીનો સર્જાયો માહોલ.આખલાઓ બાખડતા સતત એક થી દોઢ કલાક સુધી રોડ...