અંજાર: જડેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે પૂજન કરાયું
Anjar, Kutch | Sep 17, 2025 આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે અંજારના વિધાનસભા પરિવાર દ્વારા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે જડેશ્વર મહાદેવ મંદિરે પુજન કરવામાં આવ્યું. આ તકે ધારાસભ્ય દ્વારા અંજાર વિધાનસભા પરિવાર તરફથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.