માંગરોળ: માંગરોળ ના ઘોડાદર અને સરમા ગામની વચ્ચે બનતા RCC રોડમા મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના થયા આક્ષેપ
માંગરોળ ના ઘોડાદર અને સરમા ગામની વચ્ચે બનતા RCC રોડમા મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના થયા આક્ષેપ જુનાગઢ માંગરોળ તાલુકાના ઘોડાદર અને સરમા ગામની વચ્ચે બનતા સીમેન્ટ રોડમા મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે ઘોડાદર ગામના પુર્વ સરપંચ પોપટભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં કોઈ જવાબ નહીં મળતા હોવાનાપણ આક્ષેપો આ રોડમા કાંકરી નબળી ગુણવત્તાની વપરાતી હોવાનાં આક્ષેપ સાથે સાથે સીમેન્ટ પણ ગઠ્ઠા થયેલ વપરાઇ હોવાનાં આક્ષેપ પરંતુ તપાસનાં નામે મીંડું