જૂનાગઢ: મનપા દ્વારા દિવાળી પર જનતાને મિલકતવેરાની બાકી રકમ ભરપાઈ કરવા પર વ્યાજમાં 100% માફી,30 નવે.સુધી લાભ લેવા જનતાને અપીલ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકોને મોટી રાહત આપતી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મનપાની હદ વિસ્તારમાં આવેલી મિલકતોના બાકી વેરાની રકમ પર વ્યાજમાં સો ટકા માફી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. મહાનગરપાલિકાની આવ્યા જ માફી ની યોજના નો લાભ 15 ઓક્ટોબર થી 30 નવેમ્બર સુધી લઈ શકાશે.