રાપર: ધાડધ્રો વાડી વિસ્તારમાં દેશી દારૂ શોધવા નીકળેલ રાપર પોલીસે 2 દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો..
Rapar, Kutch | Aug 18, 2025
ધાડધ્રો ગામની કીયાળા વાડી વિસ્તારમાં રહેતો દેવશી સામતાભાઈ કોલીએ પોતાના રહેણાક મકાન પાસે આવેલ વાડામાં દેશી દારૂ રાખેલ છે...