કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં બે સ્થળે રવિવારના રોજ આગ લાગવાના બનાવો બન્યા હતા બંને બનાવમાં ફાયર વિભાગે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. બંને બનાવમાં બીજા માળે આગ લાગી હતી.
આણંદ શહેર: વિદ્યાનગર સહિત શહેરમાં એક દિવસમાં બે સ્થળે આગ લાગવાના બનાવ બન્યા - Anand City News