અમદાવાદ શહેર: અમદાવાદમાં પ્યૂને જ્વેલર્સ શો-રૂમમાંથી 3.81 કરોડની જ્વેલરી ચોરી કરી
અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ઝવેરીવાડની એક જ્વેલર્સની શોપમાંથી 3.81 કરોડના સોનાના દાગીના, બિસ્કિટ અને ડાયમંડની ચોરી થવાથી ચકચાર મચી ગઈ હતી. આશ્ચર્યજનક બાબત એ હતી કે, આ ચોરી કોઈ પ્રોફેશનલ ગેંગે નહીં પરંતુ, શોપમાં જ કામ કરતા પ્યુન શાહરુખુદ્દીન મીરે કરી હતી. તેણે મોડીરાતે શોપમાં