પલસાણા: જોળવા સંતોષ મીલમા ડ્રમ ફાટવાની ઘટનામાં સારવાર દરમ્યાન એકજ દિવસમાં 3 નાં મોત થતા મૃત્યુ આંક 6 ઉપર પહોચ્યો.
Palsana, Surat | Sep 8, 2025
સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ વોશર મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી...