નાંદોદ: રાજપીપળા કોલેજ ખાતે કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા નર્મદા NSUI પ્રમુખ તેજસ તડવીએ આંદોલન કરવાની ચીમકી આપી.
Nandod, Narmada | Sep 9, 2025
નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે કોલેજમાં એડમિશન લેવા માટે પ્રક્રિયા દરમિયાન જીકાશ નામની પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું...