લીલીયા: લીલીયા પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું
Lilia, Amreli | Oct 16, 2025 લીલીયા મોટા ખાતે પોલીસ પરિવાર દ્વારા રકતદાન કેમ્પ નું આયોજન કરાયું હતું.કાર્યક્રમ દરમિયાન સુરક્ષા સેતુ સોસાયટીના સભ્યો, પોલીસ સ્ટાફ અને ગામજનો તેમજ રાજકીય આગેવાનો જીગ્નેશ સાવજ,ભીખાભાઈ ધોરાજીયા,સરપંચ જીવનભાઈ વોરા, ભનુભાઈ ડાભી,ખોડાભાઈ માંળવિયા,નીતિનભાઈ ત્રિવેદી પરિન ભાઈ સોની,સહિતના વેપારી ગણ હોમગાર્ડ જવાન આ રક્તદાન કેમ્પ મા ઉપસ્થિત રહેલ કેમ્પ ને સફળ બનાવવા માટે લીલીયા પોલીસ પરિવારે જેહમત ઉઠાવેલ.