નાંદોદ: માધવબાગમાં ચાઈનીઝ દોરી વિરુદ્ધ અનોખી થીમ: મિત્રના મૃત્યુથી પ્રેરાઈને યુવક મંડળે સજાવ્યો ગણપતિ, સ્વદેશી અપનાવવાનો સંદેશ
Nandod, Narmada | Aug 30, 2025
યુવક મંડળના કાર્યકર સોહન માછીએ જણાવ્યું કે તેમના એક મિત્રનું ચાઈનીઝ દોરીથી મૃત્યુ થયું હતું. આ ઘટનાએ તેમને પ્રેરણા આપી...