નાંદોદ: કરજણ ડેમમાંથી 4868 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું 0.15 સેમીનો સપાટીમાં ઘટાડો જોવા મળ્યો 114.95 હાલ નોંધાઈ.
Nandod, Narmada | Sep 29, 2025 કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 4868ની થતા 4868 ની જાવક ડેમના બે દરવાજા ખોલીને કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે વધુ માત્રામાં પાણી છોડાતા નદીમાં વધુ માત્રામાં પાણી આવી જતા બે કાંઠે બેઠી જોવા મળી હતી ત્યારે પાણીનો ફ્લો ઓછો થતાં અને બે દરવાજો બંધ કરતા હવે કરજણ નદીમાં પાણી ઓછું જોવા મળી રહ્યું છે.