રાપર: રાસાજી ગઢડા ગામે ઝેરી દવા પીનાર મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
Rapar, Kutch | Sep 21, 2025 રાપર તાલુકાના રાસાજી ગઢડા 5 વિસ્તારમાં રહેતા પાર્વતીબેને ગત તા. ૪/૯ના પોતાની વાડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી.રાજકોટ સારવાર હેઠળ હતા તે સમયે ૧૨/૯ ના અંતિમ શ્વાસ લીધા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી