નેશનલ હાઇવે નંબર 56 ઉપર માંડવીના દેવગઢ ગામે પૂર ઝડપે આવતી ટ્રક ના ચાલકે ગેટ ચોળી પાડવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે દેવગઢ ગામે માર્ગની બાજુમાં રહેતા સાયરસ દેવગઢ વાલા ના મકાન નો ગેટ રાત્રી દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તોડી પાડ્યો હતો અને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે આવી ઘટના ફરી ન બને તે માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે