Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

મુળી: મુળી તાલુકાના નાળઘ્રી તથા થાનગઢ તાલુકાના રૂપાવટી (થાન) ગામની પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત

Muli, Surendranagar | Feb 27, 2026
મુળી તાલુકાના નાળઘ્રી તથા થાનગઢ તાલુકાના રૂપાવટી (થાન) ગામની પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીની દફતર તપાસણી કરી એપેન્ડીક્ષ-એ તથા સામાન્ય દફતર તપાસણી ફોર્મ ભરવામાં આવેલ તેમજ ત્યાંના લોકોના પ્રશ્નોને સાંભળી તે પ્રશ્નો ૫રત્વે સંબંઘિત અઘિકારીઓ / કર્મચારીઓને તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આ૫વામાં આવી હતી

MORE NEWS

મુળી: મુળી તાલુકાના નાળઘ્રી તથા થાનગઢ તાલુકાના રૂપાવટી (થાન) ગામની પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત - Muli News