કોટડા સાંગાણી: ગોંડલ તાલુકાના ત્રણ ગામોના ખેડૂતો કોટડા સાંગાણી પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યો. #jansamasya
ગોંડલ તાલુકાના ત્રણ ગામોમાં છેલ્લા 15 દિવસથી વીજ પુરવઠામાં થતી અડચણોને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે ગ્રામજનોનું મોટું ટોળું કોટડા સાંગાણી PGVCL કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યું હતું ગોંડલ તાલુકાના ઘોઘાવદર, ખાંડાધાર અને વાછરા ગામના લોકોનો કોટડા સાંગાણી PGVCL સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે એક સરપંચે જણાવ્યું હતું કે આ મોદી સરકાર નહીં આ બોદી સરકાર છે.છેલ્લા 15 દિવસથી વીજ પુરવઠામાં વારંવાર થતી અડચણોને કારણે ખેતીવાડી સહિતના ક