દાહોદ: સાતમા પગાર પંચના લાભ મળતા પાલિકાના કર્મચારીઓએ પાલિકા પ્રમુખ સી .ઓ સહિતનો આભાર માન્યો
Dohad, Dahod | Nov 1, 2025 દાહોદ નગરપાલિકામાં લાંબા સમયથી પડતર કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભનો મુદ્દો આખરે ઉકેલાયો છે. જેના પગલે નગરપાલિકાના તમામ કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા અને પ્રમુખ નીપજ દેસાઇના સઘન પ્રયાસોને કારણે માત્ર ત્રણ માસના ટૂંકા ગાળામાં જ રાજ્ય સરકાર તરફથી આ લાભ મંજૂર કરાવી દેવામાં આવ્યો છે