મોડાસા: મેરાવાડા ખાતે આપની બેઠક યોજાઈ જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા
મેરા વાડા ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજવામાં આવી હતી પક્ષને મજબૂત કરવા સહિતા અલગ અલગ મુદ્દાઓને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા